પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. ત્યારે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, PM કિસાન યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે.
ખેડૂતો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે, યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે. ત્યારે મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર 18મો હપ્તો 15 ઓક્ટોબર, 2023ના રોજ જાહેર કરી શકે છે. આ માટે તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. 15 ઓક્ટોબર, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં 18મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી શકે છે.
જો તમે પણ PM કિસાન યોજનાના લાભાર્થી છો અને તમારું નામ યાદીમાં છે કે કેમ તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો. આ માટે તમે PM કિસાન યોજનાની વેબસાઈટ પર વિઝીટ કરી શકો છો.
PM કિસાન યોજનાના લાભાર્થીની યાદીમાં નામ ચેક કરવાના સ્ટેપ-બાય-સ્ટેપ:
PM કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ e-KYC કરાવવું ફરજિયાત છે. e-KYC કરાવ્યા વગર ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે. ત્યારે લાભાર્થી ખેડૂતોએ તાત્કાલિક પોતાનું e-KYC કરાવી લેવું.
PM કિસાન e-KYC કેવી રીતે કરવું?
PM કિસાન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ પાસે કેટલાક પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. લાભાર્થી ખેડૂતના નામે 2 હેક્ટરથી ઓછી કૃષિ યોગ્ય જમીન હોવી જોઈએ.
PM કિસાન યોજનાના પાત્રતા માપદંડ:
PM કિસાન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતોને તેમના ખાતામાં આધાર કાર્ડ સાથે જોડવું ફરજિયાત છે. આધાર કાર્ડ ખાતા સાથે ન હોય તો ખેડૂતો યોજનાનો લાભ લઇ શકશે નહીં.